મહિલા કોન્સ્ટેબલ રિંકલ વણઝારા હત્યાનો ભેદ ઉકેલાયો

લગ્ન માટેના દબાણથી કંટાળી પરિણીત પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી, અમરેલીથી ઝડપાયો
મહિલા કોન્સ્ટેબલ રિંકલ વણઝારા હત્યાનો ભેદ ઉકેલાયો

પ્રેમી જ નિકળ્યો મહિલાનો હત્યારો