અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના વેપારીની દાગીનાઓની ભેટ

સુરતના પ્રખ્યાત હીરા વેપારી અને ગ્રીન લેબ ડાયમંડના મુકેશ પટેલે રામ મંદિરને અનન્ય ભેટ તરીકે સોના, ચાંદી, હીરા અને રૂબીથી બનેલા આભૂષણો અર્પણ કર્યા.
અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના વેપારીની દાગીનાઓની ભેટ

સુરતના વેપારીએ આભૂષણો મોકલ્યા અયોધ્યા