ધરણાં પહેલાં જ સુરતના શ્રમિકો માટે મોટો નિર્ણય, પરિપત્ર બહાર પડતાં શું મળશે?

1 ઓક્ટોબરના ધરણાં પહેલાં જ સુરતના ટેક્સટાઇલ શ્રમિકો માટે મોટો નિર્ણય!
સુરતના ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી શ્રમિકો માટે સાપ્તાહિક રજા

સુરતના ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી શ્રમિકોની સાપ્તાહિક રજા અને શ્રમ હકો અંગે પરિપત્ર જાહેર