શંખેશ્વર દર્શન પહેલાં જ પરિવાર પર આફત, કામરેજમાં 4નાં મોત

મુંબઈથી શંખેશ્વર દર્શન માટે નીકળ્યા હતા... પરંતુ કામરેજ પાસે રસ્તામાં એવું શું બન્યું કે 4 લોકોનો કરૂણ અંત આવ્યો?
કામરેજ નજીક ભારતમાલા એક્સપ્રેસ વે પર ડમ્પર પાછળ અથડાયેલી હેરિયર કાર

કામરેજમાં ડમ્પર પાછળ હેરિયર અથડાતા ચારનાં મોત