આજથી ધો. 10 અને 12ની પૂરક પરીક્ષાઓનો પ્રારંભ, 2.08 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા આજથી શરૂ થઇ રહી છે, જેમાં 2.08 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરી છે.
આજથી ધો. 10 અને 12ની પૂરક પરીક્ષાઓનો પ્રારંભ, 2.08 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

બોર્ડની પરીક્ષા