રવિવાર બન્યો લોહિયાલ: ત્રણ અલગ-અલગ અકસ્માતમાં 6નાં મોત, 3 ઘાયલ

અકસ્માતની અલગ અલગ ઘટનાઓમાં સુરેન્દ્રનગર, સાવરકુંડલા અને બારડોલી ખાતે બનેલા અકસ્માતોનો સમાવેશ
રવિવાર બન્યો લોહિયાલ: ત્રણ અલગ-અલગ અકસ્માતમાં 6નાં મોત, 3 ઘાયલ

રવિવાર ત્રણ જિલ્લાઓના લોકોમાંટે રહ્યો લોહિયાળ