Surat: પ્રાથમિક શાળાની બેન્ચ કોલેજને ફાળવાતા વિદ્યાર્થીઓ જમીન પર બેસવા મજબૂર, વાલીઓમાં રોષ!

વિદ્યાથીઓના ભોગે ફાળવી દેવાતા વિદ્યાર્થીઓને આ વરસાદમાં જમીન પર બેસવું પડતું હોવાથી વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે
Surat: પ્રાથમિક શાળાની બેન્ચ કોલેજને ફાળવાતા વિદ્યાર્થીઓ જમીન પર બેસવા મજબૂર, વાલીઓમાં રોષ!

બેન્ચ સર્વ શિક્ષા અભિયાન હેઠળ સમિતિના વિદ્યાર્થીઓ માટે આવી હતી તો કોલેજને શા માટે ફાળવી દેવામાં આવી...