દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝૂંબેશ

TAT (HS) 2023 પાસ દિવ્યાંગ ઉમેદવારો 3થી 12 નવેમ્બર સુધી GSERC પોર્ટલ પર ઓનલાઈન અરજી કરાશે
દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝૂંબેશ

ગુજરાત શિક્ષણ બોર્ડ