અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ પર SC એ વ્યક્ત કરી ચિંતા

પ્રાથમિક રિપોર્ટ લીક થવા અને પાયલટને જવાબદાર ઠેરવવા પર સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી
SC અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ પર વ્યક્ત કરી ચિંતા

તપાસ પર રહેશે સુપ્રીમકોર્ટની નજર