દારૂ સાથે બુટલેગર નહિ પણ પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠાના ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સંજય સોલંકી દારૂ ભરેલી કાર સાથે ગાંભોઈમાં ઝડપાયો.
દારૂ સાથે બુટલેગર નહિ પણ પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસ કોન્સટેબલ