Sabarkantha: ખેડબ્રહ્મામાં ચોખ્ખાં પાણી માટે વલખાં, સમ્પ પાણીમાં ગરકાવ!

સમ્પની મોટરો સહિત 25 લાખ લીટરના પાણીના સમ્પમાં નદી-નાળા સહિત ગટરના પાણી ભરાઈ જવાને પગલે સાફસફાઈ સહિત ઇલેક્ટ્રિક મશીનરીનું રિપેરિંગ કામ હાથ ધરાયું છે.
Sabarkantha: ખેડબ્રહ્મામાં ચોખ્ખાં પાણી માટે વલખાં, સમ્પ પાણીમાં ગરકાવ!

પાલિકા તંત્રની બેદરકારીને પગલે સ્થાનિક રહીશો ધરકામ સહિત વપરાશ માટેનુ પૂરતું પાણી ન મળવાને કારણે મોટા...