Rajkot: આટકોટમાં બોગસ મતદાનને લઈને બબાલ, પોલીસે થાળે પાડ્યો મામલો

અંબાજી રોડ પર આવેલી પટલા હાઈસ્કૂલ ખાતેના બુથ નંબર 4 પર બે ઉમેદવારોના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું, જેના કારણે માહોલ ગરમાયો.
Rajkot: આટકોટમાં બોગસ મતદાનને લઈને બબાલ, પોલીસે થાળે પાડ્યો મામલો

બે જૂથો વચ્ચે થઈ બબાલ