Rajkot ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર બંધનું એલાન

અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું
Rajkot ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર બંધનું એલાન

આજે બપોર સુધી રાજકોટની બજારો બંઘ