Rajkot: સરકારી જમીન પર 300 પ્લોટ બનાવી બારોબાર વેચાયા!

પાંચ મહિના પહેલા કલેક્ટર તંત્ર દ્વારા શિવમ પાર્ક રેસીડેન્સીના રહીશોને મકાનના કાગળો રજૂ કરવા નોટિસો ફટકારવામાં આવી હતી.
Rajkot: સરકારી જમીન પર 300 પ્લોટ બનાવી બારોબાર વેચાયા!

પાંચ મહિના પહેલા રાજકોટ તાલુકા મામલતદારને જાણ થતા સમગ્ર મામલે તપાસ કરાવી હતી