Amreli સહિત સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 6 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 11થી વધુ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે.
Amreli સહિત સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી