વડોદરાવાસીઓ, આ 8 દિવસ રહેજો તૈયાર બફારા અને ગરમી માટે...
ચોમાસાના આગમન પહેલા શહેરીજનોને ભોગવવી પડશે તકલીફો

ચોમાસાના આગમન પહેલા શહેરીજનોને ભોગવવી પડશે તકલીફો

ચોમાસાના આગમન પહેલા શહેરીજનોને ભોગવવી પડશે તકલીફો
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ લાઇન રીપેરીંગ અને સમારકામના કારણે 10 જૂનથી 17 જૂન દરમિયાન કેટલાક વિસ્તારોમાં સવારના 6 થી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો તાત્કાલિક બંધ રહેશે. વીજ કંપની દ્વારા સુચવાયું છે કે રીપેરીંગ કાર્ય પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો જણાવ્યા વિના ફરી શરૂ કરી દેવાશે
વિભાગવાર ફીડર અને તારીખ મુજબ વીજ પુરવઠા બંધના વિસ્તારો:
🔹 10 જૂન, મંગળવાર
ગોરવા સબ ડિવિઝન: દ્વારકેશ ફીડર
વાસણા સબ ડિવિઝન: પંચમુખી ફીડર
લક્ષ્મીપુરા સબ ડિવિઝન: પ્રથમ સૃષ્ટિ ફીડર
🔹 11 જૂન, બુધવાર
અકોટા: મુક્તિનગર ફીડર
અટલાદરા: લોટસ ફીડર
ફતેગંજ: ગોવર્ધન ફીડર
સમા: મોડર્ન ફીડર
🔹 12 જૂન, ગુરુવાર
વાસણા રોડ ફીડર
માઇલ સ્ટોન ફીડર
ગોત્રી: હરિભક્તિ ફીડર
🔹 13 જૂન, શુક્રવાર
ગોરવા: સહયોગ ફીડર
અકોટા: સહજાનંદ કુટીર ફીડર
અટલાદરા: કલાલી ફીડર
🔹 14 જૂન, શનિવાર
લક્ષ્મીપુરા: સોમનાથ ફીડર
🔹 16 જૂન, સોમવાર
અટલાદરા: પ્રથમ ઉપવન ફીડર
🔹 17 જૂન, મંગળવાર
ગોરવા: ગુજરાત હાઉસિંગ બોર્ડ ફીડર
અટલાદરા: ચાણક્ય ફીડર
વાસણા: રાધેશ્યામ ફીડર
અકોટા: સ્ટેડિયમ ફીડર
ગોત્રી: સેન્ટ્રલ એક્સાઇઝ ફીડર
આ પણ વાંચો--- "નવો બ્રિજ, નવી રાહ: વડોદરાની ટ્રાફિક સમસ્યાઓનો ઉકેલ"
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.