Gujarat માં ચોમાસાનું ધમાકેદાર આગમન: ધોધમાર વરસાદથી જળબંબાકાર
ચોમાસાના આગમનથી ગુજરાતમાં ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે, પરંતુ ભારે વરસાદને કારણે જળબંબાકાર અને વાહનવ્યવહારમાં અવરોધ જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ છે.

મેઘ મહેરથી લોકોને પરેશાની

મેઘ મહેરથી લોકોને પરેશાની
ભાવનગર ના ઉમરાલા તાલુકામાં 3.66 ઇંચ વરસાદ
બોટાદના બરવાલા તાલુકામાં 3 ઇંચ વરસાદ
અમદાવાદના ઘોળકા તાલુકામાં 2.24 ઇંચ વરસાદ
અમદાવાદના ધંધુકા તાલુકામાં 2.09 ઇંચ વરસાદ
ભાવનગરના વલ્લભીપુરત તાલુકામાં 2 ઇંચ વરસાદ
રાજકોટ શહેરમાં 1.73 ઇંચ વરસાદ
આણંદના પેટલાદ તાલુકામાં 1.65 ઇંચ વરસાદ
આણંદના ખંભાત તાલુકામાં 1.34 ઇંચ વરસાદ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.