ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: સુરત, વડોદરા અને આણંદમાં સાંબેલાધાર

આજે દિવસભર સુરતમાં વરસાદે અડીંગો જમાવતા સુરતના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, વડોદરામાં પણ વરસાદને કારણે જનજીવનને અસર પહોંચી.
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: સુરત, વડોદરા અને આણંદમાં સાંબેલાધાર

વરસાદે સર્જી તારાજી