ગુજરાતમાં મેઘમહેર:206 ડેમમાં નવા નીર, 8 ડેમ છલકાયા!

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં સરેરાશ 15.04 મિ.લી.વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં મેઘમહેર:206 ડેમમાં નવા નીર, 8 ડેમ છલકાયા!

8 ડેમ 100 ટકા ભરાયા છે.જ્યારે 26 ડેમ 70-100 ટકા,22 ડેમ 50-70 ટકા,57 ડેમ 25-50 ટકા અને 99 ડેમ 25 ટકાથ...