GST કૌંભાડમાં મહેશ લાંગાને ટ્રાન્સફર વોરંટથી રાજકોટ લઇ જવાયો
આ કેસમાં અગાઉ 12 આરોપીની ધરપકડ થઇ ચુકી છે

GST કૌંભાડમાં મહેશ લાંગાને ટ્રાન્સફર વોરંટથી રાજકોટ લઇ જવાયો

GST કૌંભાડમાં મહેશ લાંગાને ટ્રાન્સફર વોરંટથી રાજકોટ લઇ જવાયો
GST કૌંભાડમાં મહેશ લાંગાને ટ્રાન્સફર વોરંટથી રાજકોટ લઇ જવાયો છે. રાજકોટમાં બોગસ પેઢી ખોલી 61.38 લાખની ટેક્ષની ચોરીનો કેસ નોંધાયો હતો જેની તપાસ માટે મહેશલ લાંગાને રાજકોટ લઇ જવાયો છે. ઉલ્લેખનિય છે કે જીએસટી કોંભાડમાં મહેશ લાંગાઅમદાવાદની સાબરમતી જેલમાંથી હતો.
રાજકોટના ભવતીપરામાં બોગસ પેઢી ખોલને 14 પેટા કંપીઓને કામ સોંપી 61.38 લાખની ટેક્સ ચોરી કવાનું જીએસટી કૌંભાડ બહાર આવ્યું હતું જે અંગે રાજકોટ ડીસીબીમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં રહેલા સુત્રધાર મહેશ લાંગાનો રાજકોટ પોલીસે શુક્રવારે સાંજે ટ્રાન્સફર વોરંટથી રાજકોટ લઇ જવાયો હતો. હવે તેના આ કેસમાં રિમાન્ડ મેળવીને ઉંડી તપાસ શરુ કરવામાં આવી છે. આ કેસમાં અગાઉ 12 આરોપીની ધરપકડ થઇ ચુકી છે.
રાજ્યમાં ભારે ચકચાર જગાવનારા જીએસટી કૌંભાડમાં મહેશ લાગા દ્વારા બનાવાયેલી પરમાર એન્ટરપ્રાઇઝ નામીન બોગસ પેઢી દ્વારા 61.38 લાખનં કૌંભાડ આચરાયું હતું. મહેશ લાંગાની પેઢી દ્વારા અમદાવાદ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી ભાવનગરસહિતના શહેરોમાં 14 પેટા પેઢી બનાવાઇ હતી અને આ પેઢીના સંચાલકોઅ જીએસટી ચોરી કરી હતી. આ કેસમાં અગાઉ અન, સૈયદ, વશલ પરમાર, લખુભા જાડેજા, શલેશ પટે , પાર્થ રોજીવાડીયા, ભેરુસિંહ રાજપત, મનિષ જોબનપુત્રા, અલ્પેશ હીરપરા, ફિરોજ જુણેજા પકડાયા હા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી