Surat: અમરોલીમાં પાર્ટી પ્લોટ નજીક ભુવો પડ્યો,તંત્રની બેદરકારી આવી સામે!

પાણી ભરાવાની સમસ્યા સાથે સાથે હવે ભુવા પડવાની સમસ્યા શરૂ થઈ છે.
Surat: અમરોલીમાં પાર્ટી પ્લોટ નજીક ભુવો પડ્યો,તંત્રની બેદરકારી આવી સામે!

કતારગામ ઝોનમાં આવેલા અમરોલી વિસ્તારમાં એક મોટો ભુવો પડ્યો છે જોકે,હજી સુધી પાલિકા તંત્ર પહોંચ્યું ન...