જામનગર જળબંબાકાર: કાલાવડ-જોડિયામાં ધોધમાર વરસાદ, રણજીતસાગર ડેમ છલકાયો!

સાર્વત્રિક 1 ઇંચથી 7 ઇંચ જેવી મેઘ સવારી જોવા મળી છે.જેને લઈને ગ્રામ્ય વિસ્તારની અનેક નદી નાળાઓમાં પૂર આવ્યા છે.અને ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.
જામનગર જળબંબાકાર: કાલાવડ-જોડિયામાં ધોધમાર વરસાદ, રણજીતસાગર ડેમ છલકાયો!

જામનગર શહેરને પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ ઓર ફલો થઈ ગયો છે.અને હાલ તેમાં પાણીની આવક ચાલુ હોવાથી ઓ...