આ છે વિકાસ? નસવાડીના ખેંદા ગામમાં સગર્ભાને ઝોળીમાં લાવી 108 સુધી પહોંચાડાઈ

કાચા રસ્તાના કારણે 108 ગામ સુધી પહોંચી ન શકતા સગર્ભાને પાકા રસ્તા સુધી ઝોળીમાં લઈ જવી પડી હતી.
આ છે વિકાસ? નસવાડીના ખેંદા ગામમાં સગર્ભાને ઝોળીમાં લાવી 108 સુધી પહોંચાડાઈ

અનેકવાર આવી રીતે ઝોળીમાં હોસ્પિટલ લઈ જવાની ઘટના સામે આવી છતાં કોઈ કામગીરી હાથ ધરાઈ નથી.