એક સમયે સાતેય દિવસ કામ! ભારતમાં રવિવારની રજા ક્યારથી શરૂ થઈ?

આજે રવિવારે રજા સામાન્ય લાગે છે, પણ શું તમે જાણો છો કે એક સમયે ભારતમાં અઠવાડિયાના સાતેય દિવસ કામ કરવું પડતું હતું?
ભારતમાં રવિવારની રજા અને પાંચ દિવસના સપ્તાહનો ઇતિહાસ

ભારતમાં રવિવારની રજા અને પાંચ દિવસના સપ્તાહની શરૂઆત (AI જનરેટેડ)