"NMCનો વહીવટ ખાડે ગયો", મેડિકલ કોલેજોની માન્યતા અટકી, વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં!

સ્ટાફના અભાવે માન્યતા પ્રક્રિયા અટકી હોવાના આક્ષેપ સાથે, ગુજરાતના 81 હજાર NEET પાસ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ચિંતિત...
"NMCનો વહીવટ ખાડે ગયો", મેડિકલ કોલેજોની માન્યતા અટકી, વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં!

કોંગ્રેસના પ્રહાર...