ગુજરાત એટલે યાયાવર અને સ્થાનિક પક્ષીઓ માટે સ્વર્ગ

ખિજડીયા, નળ સરોવર, થોળ સરોવર અને વઢવાણા અભયારણ્યમાં 8.33 લાખ પક્ષીઓ બન્યા મહેમાન
ગુજરાત એટલે યાયાવર અને સ્થાનિક પક્ષીઓ માટે સ્વર્ગ

ગુજરાતના મહેમાન બનેલા વિવિધ પ્રજાતિના યાયાવર પક્ષીઓ