

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુરતીઓ માટે ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટને લઈને મોટા સમાચાર! હવે 40થી 50 દિવસના લાંબા વેઇટિંગ વચ્ચે પણ મળશે મોટી રાહત.

ગુજરાતમાં શિયાળાની શરૂઆત સાથે જ ઠંડીનો જોરદાર ચમકારો! અમરેલીમાં પારો 11.4 ડિગ્રી સુધી ગગડતાં રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે, તો નલિયા અને ગાંધીનગરમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

અમદાવાદમાં નકલી નોટોનો એવો ખેલ સામે આવ્યો કે પોલીસ પણ ચોંકી ગઈ! ઊંઝાના વેપારીને પહેલાં ₹40 લાખની નકલી નોટો પધરાવી અને ફરી એ જ ખેલ કરવા આરોપીઓ અમદાવાદ પહોંચ્યા.