ગુજરાતમાં ડેન્ગ્યુના 2 હજારથી વધુ કેસ, અમદાવાદના આંકડાએ વધારી ચિંતા

ગુજરાતમાં ડેન્ગ્યુના કેસ ઘટ્યાનો આરોગ્ય વિભાગનો દાવો... છતાં અમદાવાદના આંકડાએ કેમ વધારી ચિંતા?
ગુજરાતમાં ડેન્ગ્યુના 2099 કેસ, અમદાવાદમાં 1300થી વધુ કેસ

ગુજરાતમાં ડેન્ગ્યુના વધતા કેસ વચ્ચે અમદાવાદમાં 1300થી વધુ કેસ નોંધાયા (AI જનરેટેડ)