ગીલોસણની મહિલા સરપંચ અફરોજબાનુ હોદ્દા પરથી દૂર

ખોટું જન્મ પ્રમાણપત્ર રજૂ કરી 19 વર્ષની ઉંમરે સરપંચ બનનાર અફરોજબાનુ સામે કાર્યવાહી
ગીલોસણની મહિલા સરપંચ અફરોજબાનુ હોદ્દા પરથી દૂર

કાર્યવાહીથી બચવા સરપંચે રજૂ કરેલો મહેસાણા મનપાનો જન્મનો દાખલો ખોટો નીકળ્યો હતો