રાજકોટમાં કોરોનાથી થયું પ્રથમ મોત, રાજ્યમાં નોંધાયા 1000થી વધુ સક્રિય કેસ

રાજકોટમાં આજે કોરોનાથી 55 વર્ષીય આધેડનું મૃત્યુ થયું છે. શહેરમાં કુલ કેસ 116 સુધી પહોંચી ગયા છે, જેમાંથી 61 સ્વસ્થ થયા છે અને 53 સક્રિય દર્દીઓ છે.
રાજકોટમાં કોરોનાથી થયું પ્રથમ મોત, રાજ્યમાં નોંધાયા 1000થી વધુ સક્રિય કેસ

રાજકોટમાં કોરોનાથી 1નું મૃત્યુ