મકરપુરા GIDC ભંગારના ગોડાઉનમાં આગ
આગ પર કાબૂ મેળવવા માટે 4 ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી

આગ પર કાબૂ મેળવવા માટે 4 ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી

આગ પર કાબૂ મેળવવા માટે 4 ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી
વડોદરાના મકરપુરા GIDCમાં આગ લાગી હતી. ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોમાં નાસભાગ સર્જાઇ હતી. આગ પર કાબૂ મેળવવા માટે 4 ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. આ આગ કેવી રીતે લાગી અને કેટલું નુકસાન થયુ તે અંગે તપાસ શરુ કરાઇ છે. પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.
મકરપુરા GIDCમાં આગનો બનાવ :
વડોદરામાં આગની ઘટનાથી ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ નાસભાગ મચી હતી. આ નાસભાના કારણે હોબાળો સર્જાયો હતો. સ્થાનિકોએ આગને જોતા ફાયર વિભાગને જાણ કરી હતી. અને 4 ફાયર ફાઇટરો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. ફાયર ફાઇટરોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
આગ કેવી રીતે લાગી ?
વડોદારાની મકરપુરા GIDCમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. આ આગ લાગવાનું કારણ સ્થાનિકોને પૂછાતા તેઓએ કહ્યુ હતુ કે, આગનો તણખો ક્યાંકથી આવ્યો હતો. અને આગનું સ્વરૂપ ધારણ કર્યુ હતુ. આગને જોતા આસપાસની રહીશો એકત્ર થયા હતા. અને નજીકની વસ્તુઓને બચાવવા માટે પ્રયત્ન હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવીને મોટું નુકસાન રોકવામાં આવ્યુ હતુ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.