જામનગર નજીક નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ
આરોપીઓની અટકાયત કરી લઈ નકલી દારૂ બનાવવા માટેનું રૂપિયા લાખની કિંમતનો દારૂ કબ્જે કરી લીધું હતું.

આરોપીઓ સામે દારૂબંધી અંગે ગુનો નોંધ્યો હતો.ત્યારબાદ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.અને તમામને જે...

આરોપીઓ સામે દારૂબંધી અંગે ગુનો નોંધ્યો હતો.ત્યારબાદ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.અને તમામને જે...
જામનગર નજીક નેવી મોડા ગામમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે માહિતીના આધારે દરોડો પાડયા હતા.અને જામનગર તેમજ રાજસ્થાનના વતની એવા 6 આરોપીઓની અટકાયત કરી લઈ નકલી દારૂ બનાવવા માટેનું રૂપિયા લાખની કિંમતનો દારૂ કબ્જે કરી લીધું હતું.જે તમામ આરોપીઓ સામે દારૂબંધી અંગે ગુનો નોંધ્યો હતો.ત્યારબાદ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.અને તમામને જેલ હવાલે કરાયા છે.
એલ.સી.બી.ની ટુકડીએ નેવી મોડા ગામમાં દરોડો પાડી એક વાડીના મકાનમાં ચાલી રહેલી નકલી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડી હતી. જ્યાં દારૂ બનાવવાનો કારસ્તાન ચલાવી રહેલા (1)હરદીપસિંહ ઉર્ફે લાલો મહાવિરસિંહ ઉર્ફ સુખદેવસિંહ ઉર્ફે સુખુભા જાડેજા રહે.મોમાઇનગર શેરી નંબર-5,જામનગર મુળ-નેવીમોડા,(2)શ્રીરાજસિંહ ઉર્ફે સિધ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા રામેશ્વરનગર,જામનગર,(3)અર્જુનસીંગ તેજસીંગ સોઢા રાજપુત ઉવ.30 રહે.ચોહટન,મેધવાલોકા વાસ,તા.ચોહટન જી.બાડમેર રાજસ્થાન,(4)સુર્યપ્રતાપસીંગ ભાનુપ્રતાપસીંગ રાઠોડ રાજપુત રહે.લોરડીગામ તા.વિજયનગર જી.બ્યાવર રાજસ્થાન,(5)સૈતાનસીંગ ઉકારસીંગ રાઠોડ રહે.બરેલાગામ તા.વિજયનગર જી.બ્યાવર રાજસ્થાન તેમજ (6)સાવરલાલ ધેવરચંદ્ર મેવાળા રહે.બડલાગામ તા.હુરડા થાના ગુલાબપુરી જી.ભીલવાડા રાજસ્થાનની ધરપકડ કરી લીધા બાદ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.અને તમામને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?