અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોની ઓળખ માટે સગા-સંબંધીના DNA લેવાશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ લઈને ગાંધીનગર FSLમાં મોકલવામાં આવશે
અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોની ઓળખ માટે સગા-સંબંધીના DNA લેવાશે

ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીમાં પરીક્ષણ કરી ત્રણ દિવસ બાદ DNA રિપોર્ટ આપવામાં આવશે