ભ્રષ્ટાચારનો પર્દાફાશ: વહીવટદાર ₹1લાખની લાંચ લેતા ACBના રંગેહાથ ઝડપાયો!

દારૂના કેસમાં ઝડપાયેલું મોપેડ છોડાવવા માટે વહીવટદાર વિકાસ પટેલે લાંચની માંગણી કરી હતી
ભ્રષ્ટાચારનો પર્દાફાશ: વહીવટદાર ₹1લાખની લાંચ લેતા ACBના રંગેહાથ ઝડપાયો!

ફરિયાદી દ્વારા લાંચ રૂપે ₹૧ લાખની રકમ આપતા જ એસીબીની ટીમે વહીવટદાર વિકાસ પટેલને પોલીસ મથકની બહારથી જ...