નલ સે જલ યોજનામાં કૌભાંડ 12 અધિકારીઓ સામે ફરિયાદ!

ભરૂચમાં પણ અનેક ગામોમાં આ કૌભાંડ સામે આવતાં પોલીસ તપાસ ચાલી રહી છે.આ ઉપરાંત મનરેગા યોજનામાં પણ કરચોરીની ગેરરીતિ થઈ હોવાથી કેટલાક કરદાતાઓ સામે SGST વિભ ...
નલ સે જલ યોજનામાં કૌભાંડ 12 અધિકારીઓ સામે ફરિયાદ!

620 ગામોમાં પાણીના કામોમાં 123.22 કરોડની ઉચાપત થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.