ભારતની સ્વદેશી બુલેટ ટ્રેનમાં 8 કોચ, 616 મુસાફરોની ક્ષમતા

BEMLની B28 ટ્રેન ક્યારે તૈયાર થશે? તેનું ટ્રાયલ ક્યારે શરૂ થશે? અને ગુજરાત સાથે તેનું કનેક્શન શું છે?
BEMLની B28 સ્વદેશી બુલેટ ટ્રેનનું પ્રોટોટાઇપ

ભારતની સ્વદેશી B28 બુલેટ ટ્રેનનું પ્રોટોટાઇપ અને હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ