Ahmedabad વિમાન દુર્ઘટનામાં અમારો કોઈ હાથ નથી : તુર્કીયેએ આરોપ નકાર્યા

એર ઈન્ડિયા તેના વિમાનોનું મેન્ટેનન્સ તુર્કિશ ટેકનિક ઉપરાંત ભારતની એર ઈન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસીસ લિમિટેડ અને અન્ય દેશોની કંપનીઓ દ્વારા પણ કરાવે છે.
Ahmedabad વિમાન દુર્ઘટનામાં અમારો કોઈ હાથ નથી : તુર્કીયેએ આરોપ નકાર્યા

અમે માત્ર 777 વિમાનના જ મેન્ટેનન્સ કરીએ છે