Ahmedabad: લંડનથી આવેલી મહિલાએ કહ્યું, વિમાનમાં પહેલાથી આવતો હતો અવાજ

હિનાબેન લંડનથી અમદાવાદ આવવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટ 172માં સવાર થયા હતા. જેમાં ઘણી ટેકનીકલ ખામીઓ જોવા મળી હતી.
Ahmedabad: લંડનથી આવેલી મહિલાએ કહ્યું, વિમાનમાં પહેલાથી આવતો હતો અવાજ

લંડનથી આવેલી મહિલાએ વર્ણવી તમામ ઘટના