અમદાવાદમાં વરસાદી પાણી ભરાવાના સ્થળોમાં વધારો, 147 સ્પોટ પર પાણી ભરાવાની શક્યતા

અમદાવાદમાં વરસાદ પહેલાં જ વરસાદી પાણી ભરાવાના 147 ખતરનાક સ્થળો નોંધાયા છે. કોર્પોરેશન તરફથી કામગીરીમાં વિલંબથી લોકો ફરી મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
અમદાવાદમાં વરસાદી પાણી ભરાવાના સ્થળોમાં વધારો, 147 સ્પોટ પર પાણી ભરાવાની શક્યતા

વરસાદી પાણી