આગામી સુચના સુધી અમદાવાદ એરપોર્ટ બંધ
ઈન્ડિયાનું પ્લેન અમદાવાદના સિવિલ હોસ્પિટલના રેસિડેન્સિયલ હોસ્ટેલ પાસે વિમાન ક્રેશ થયું હતું.

ઈન્ડિયાનું પ્લેન અમદાવાદના સિવિલ હોસ્પિટલના રેસિડેન્સિયલ હોસ્ટેલ પાસે વિમાન ક્રેશ થયું હતું.

ઈન્ડિયાનું પ્લેન અમદાવાદના સિવિલ હોસ્પિટલના રેસિડેન્સિયલ હોસ્ટેલ પાસે વિમાન ક્રેશ થયું હતું.
અમદાવાદના મેઘાણીનગર ખાતે એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થઈ ગયું છે. એર ઈન્ડિયાનું પ્લેન અમદાવાદના સિવિલ હોસ્પિટલના રેસિડેન્સિયલ હોસ્ટેલ પાસે વિમાન ક્રેશ થયું છે. આવી મોટી ઘટના બન્યા બાદ એરપોર્ટ તરફથી જાહેરાત કરવામાં આવી છે. આટલી મોટી ઘટના બન્યા બાદ એરપોર્ટ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કે આગામી સૂચના સુધી અમદાવાદ અરેપોર્ટને બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર આવતી તમામ ફલાઈટોને પણ ડાયવઝન કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.