આજથી ગુજરાતની 54 હજાર સ્કૂલોમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ

વેકેશનના છેલ્લા દિવસે બજારમાં સ્ટેશનરી, સ્કૂલ ડ્રેસ સહિતની સામગ્ર ખરીદવા ભારે ભીડ
આજથી ગુજરાતની 54 હજાર સ્કૂલોમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ

આ નવું શૈક્ષણિક સત્ર વિદ્યાર્થીઓ માટે જ્ઞાન અને સફળતાથી ભરેલું રહે તેવી શુભેચ્છાઓ!