હમીરસર છલકાતા ભુજવાસીઓ માટે હરખની હેલી

ઐતિહાસિક હમીરસર તળાવ ઓગળતા નગરજનોમાં ઉત્સાહ, શાસ્ત્રોક્ત વિધિથી વધામણાં
હમીરસર છલકાતા ભુજવાસીઓ માટે હરખની હેલી

હમિરસર તળાવ છલકાતા લોકોમાં હેલી