સોલા સિવિલમાં 16 વર્ષની કિશોરીનું કોરોનાના કારણે થયું મોત, અત્યારસુધીમાં 4 મહિલાના મોત

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં 16 વર્ષની કિશોરીનું કોરોના અને હિપેટાઈટિસ-Bના કારણે રવિવારે મોત થયું હતું.
સોલા સિવિલમાં 16 વર્ષની કિશોરીનું કોરોનાના કારણે થયું મોત, અત્યારસુધીમાં 4 મહિલાના મોત

કોરોનાથી 16 વર્ષીય કિશોરીનું મોત