“શનિવારે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 822: એક જ દિવસે 183 નવા”
રાજ્યમાં 29 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ અને 793 લોકો હોમ આઈસોલેશનમાં છે.

રાજ્યમાં 29 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ અને 793 લોકો હોમ આઈસોલેશનમાં છે.

રાજ્યમાં 29 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ અને 793 લોકો હોમ આઈસોલેશનમાં છે.
શનિવારે રાજ્યમાં કોરોનાના 822 એકિટવ કેસ : એક જ દિવસમાં 183 કેસ નોંધાય, રાજ્યમાં 29 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ અને 793 લોકો હોમ આઈસોલેશનમાં છે. રાજ્યમાં ધીમે ધીમે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેમાં 29 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 78 જેટલા દર્દીઓ સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થઈ ગયા છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ :
ગુજરાતમાં શનિવારે સાંજ સુધીમાં એક્ટિવ કેસની સંખ્યા 822 પર પહોંચી છે. ગુજરાતમાં અન્ય રાજ્યની સરખામણીમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. કે, અમે કોવિડ માટે સંપૂર્ણ તૈયાર છીએ. હોસ્પિટલમાં બેડ, વેન્ટિલેટર અને ICU બેડની પણ તૈયારી કરી લીધી છે.
દેશમાં કોરોનાની સ્થિતિ :
8 મે સુધીમાં કોરોના કેસની સંખ્યા 6081 પહોંચી છે. અત્યાર સુધીમાં દેશમાં 61 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. દરરોજ સરેરાશ 400 નવા કેસ નોંધાઈ રહ્યા છે. 5 થી 6 લોકોના મોત નોંધાઈ રહ્યા છે. છેલ્લા અઠવાડિયે જ કોરોનાના કેસમાં 3045 અને મોતમાં 52 નો વધારો થઈ રહ્યો છે.
વડોદરામાં 6 મહિનાનું બાળક કોરોના પોઝિટિવ :
વડોદરાની સયાજી હોસ્પિટલમાં 6 મહિનાનું એક બાળકને કોરોના પોઝિટિવ થતા આઇસોલેશ વાર્ડમાં ખસેડવામાં આવ્યું હતું. હોસ્પિટલના RMOએ જણાવ્યું હતું. કે બાળકનો કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતા દાખલ કરાયું હતું . તેની સ્થિતિ સ્ટેબલ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.