EPFO માં મોટો ફેરફાર! હવે ATM માંથી PF ના પૈસા ઉપાડી શકાશે

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ટૂંક સમયમાં તેનું નવું "EPFO 3.0 વર્ઝન" લોન્ચ કરવા જઈ રહ્યું છે
EPFO માં મોટો ફેરફાર! હવે  ATM માંથી PF ના પૈસા ઉપાડી શકાશે

તમારા PF ના પૈસા સીધા ATM માંથી ઉપાડી શકશો