વિશ્વની પ્રથમ CNG બાઇક સાબિત થઈ શકે છે 'ગેમ ચેન્જર', છે 330 કિમીની રેન્જ

બજાજ ઓટો દાવો કરે છે કે બાઇકમાં સૌથી લાંબી સીટ 785MM છે. જે મોટાભાગે આગળની ફ્યુઅલ ટાંકીને આવરી લે છે. આ સીટની નીચે સીએનજી સિલિન્ડર મૂકવામાં આવ્યું છે.
World's first CNG bike could prove to be a game changer

World's first CNG bike could prove to be a game changer