ભારતમાં એકમાત્ર એવી જગ્યા જ્યાં તરતી પોસ્ટ ઓફિસમાં કામ કરે છે લોકો

ભારતમાં વિશ્વની એકમાત્ર તરતી પોસ્ટ ઓફિસ છે. કાશ્મીરમાં દાલ તળાવ પર સ્થિત આ પોસ્ટ ઓફિસ હાઉસબોટ પર બનેલી છે.