સુરતની ટેક્સટાઇલ માર્કેટ બની ધોબીઘાટ, હજારો સાડીઓ પલળી જતાં નુકસાન!

પલળેલી સાડીઓ સૂકવવા માર્કેટમાં દોરી, પંખા લગાવ્યા, કિલોના ભાવે વેચવી પડે તેવી સ્થિતિ
સુરતની ટેક્સટાઇલ માર્કેટ બની ધોબીઘાટ, હજારો સાડીઓ પલળી જતાં નુકસાન!

ખાડી પૂરથી 500 દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં એક હજાર કરોડથી વધુના નુકસાનની શક્યતા