વિશ્વ કઠોળ દિવસઃ ગુજરાતમાંથી કઠોળની નિકાસ વધીને 2.47 લાખ ટન થઈ

પ્રતિ હેક્ટરે તુવેર 1163 કિગ્રા અને ચણા 1699 કિગ્રાના ઉત્પાદન સાથે ગુજરાત ટોચના સ્થાને
વિશ્વ કઠોળ દિવસઃ ગુજરાતમાંથી કઠોળની નિકાસ વધીને 2.47 લાખ ટન થઈ

કઠોળનો વાવેતર વિસ્તાર પાંચ વર્ષમાં 6.62 લાખ હેક્ટરથી વધીને 13.10 લાખ હેક્ટર થયો