અમદાવાદમાં ફાયર સેફ્ટી ભંગ મામલે 154 હોટલોને નોટિસ

62 શૈક્ષણિક સંસ્થાઓને પણ નોટિસ, જાણો તમારા વિસ્તારની કઈ છે હોટલ અને શૈક્ષણિક સંસ્થા?
અમદાવાદમાં ફાયર સેફ્ટી ભંગ મામલે 154 હોટલોને નોટિસ

અમદાવાદ મહાનગરપાલિકાની ફાઈલ તસવીર